Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જસદણના હર્ષિલ પરીખનો આજે જન્મદિવસ

જસદણ : જસદણના અગ્રણી વેપારીઅને વણિક યુવાન ધર્મેશભાઈ અનંતરાય પરીખ (આણંદપુર વાળા)ના સુપુત્ર હર્ષિલ પરીખનો આજે જન્‍મદિવસ છે. આજે તેના જન્‍મદિવસ નિમિત્તે માતા સેજલબેન, પિતા ધર્મેશભાઈ, મોટી બહેન રાધાબેન અને માનસીબેન, બાપુજી અલ્‍કેશભાઈ, મોટી મમ્‍મી કૌશાબેન તથા મોટાબા કલાબેન સહિતના પરિવારજનોએ હર્ષિલના જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છા આપી છે. હર્ષિલનાં જન્‍મ દિવસ નિમિતે તેના માતા પિતાએ બાળકો તેમજ સ્‍નહીજનો માટેᅠ પાર્ટીનું આયોજન કરેલ છે.

(10:22 am IST)