Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વૈભવ બોરીચાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ યુવા અગ્રણી વૈભવ રાજુભાઇ બોરીચાનો આજે જન્‍મદિવસ છે. મોટા બાપુજી રતીભાઇ અને પિતાશ્રી રાજુભાઇના પગલે ચાલીને વ્‍યવસાયમાં બાંધકામ તેમજ ખેતીવાડીનું કામ સંભાળતા વૈભવભાઇ મવડી રોડ વેપારી એસોસીએશનના પ્રમુખ તેમજ જયોતિ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીના મેનેજીંગ ડીરેકટર તરીકે છેલ્લા ૭ વર્ષથી સેવા આપી રહયા છે. કેંગન વોટર મશીનના ડાયરેકટ સેલમાં પણ જોડાયા છે. તેઓ જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરીને ૩૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મો.૯૦૩૩૪ ૪૪૪૪૪, ૯૦૩૩૨ ૩૩૩૩૩

 

(3:28 pm IST)