Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સીટી ન્‍યુઝના કેમેરામેન-રિપોર્ટર લલિત વ્‍યાસનો જન્‍મદિવસ

રાજકોટઃ સીટી ન્‍યુઝના રિપોર્ટર, કેમેરામેન  લલિત વ્‍યાસનો આજે જન્‍મદિવસ છે. લલિત છેલ્લા સોળ વર્ષથી ઇલેક્‍ટ્રોનિક્‍સ મિડીયામાં સક્રિય છે. રાજકીય નેતાઓથી માંડી ફિલ્‍મી હસ્‍તીઓ, ક્રિકેટર્સ સહિતના અનેક ઇન્‍ટરવ્‍યુ તેણે કર્યા છે. લોકોના પ્રશ્નોને વાચા આપવા તેઓ સતત સક્રિય રહે છે. કોરોનાકાળમાં પણ તેણે સતત સક્રિય ફરજ બજાવી છે. જીવદયા પ્રેમી તરીકે પણ તે સતત સક્રિય રહે છે. લલિતને (મો. ૯૯૨૪૦ ૨૮૬૧૬) મિત્રો, શુભેચ્‍છકો, મિડીયા જગત તરફથી સતત શુભેચ્‍છા મળી રહી છે.


 

(11:06 am IST)