Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

પ્રશાંત સિંધવનો આજે જન્મદિન

રાજકોટ : શહેર ભાજપના રાજેશભાઇ કે. સિંધવના પુત્ર પ્રશાંત સિંધવનો ૩રમો જન્મ દિવસ છે. તેઓ આર. કે. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના, રાધે વિદ્યાલયના સંચાલક,  જય મહાવીર હનુમાન ચેરી. ટ્રસ્ટના સહમંત્રી છે.  મો. ૯૯૦૪૦ ૮૬૭૦૭,

(3:46 pm IST)