Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બાબરાના ચિરાગભાઇ સેદાણીનો જન્મદિન

બાબરા તા. ૧૦ : કવિ લેખક પત્રકાર ચેમ્બરના માજી પ્રમુખ કે. ડી. સેદાણીના નાના પુત્ર ચિરાગભાઇનો આવતીકાલે જન્મ દિન છે. ર૧ સપ્ટેમ્બર ૧૯૯૪ ના જન્મેલા ચિરાગભાઇ સી.એસ. ડીગ્રી ધરાવે છે તેમનો મો. નં. ૯૪ર૮૮ ૭૪૧૭૩ છે.

(12:51 pm IST)