Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

૧૭ વખત પ્રમુખ બનેલા એડવોકેટ યતિન ઓઝાનો હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાત હાઇકોર્ટ એડવોકેટસ એશો.માં ૧૭મી વખત પ્રમુખ બની દેશ વ્યાપી વિક્રમ સર્જનારા જાણીતા એડવોકેટ શ્રી યતિન ઓઝાનો આજે જન્મદિન છે. આજે ૩૦ માર્ચે ૬૨માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના પર શુભેચ્છા વરસી રહી છે. તેઓ બે વખત અમદાવાદના સાબરમતી મત ક્ષેત્રમાં ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. પ્રભાવશાળી નેતૃત્વ અને અસરકારક વકતૃત્વ તેમની આગવી ઓળખ છે.  ફોનનં. ૦૭૯-૨૬૮૫૦૦૨

મો. ૯૮૨૫૦ ૦૫૨૫૬ અમદાવાદ

(11:33 am IST)