Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાનો જન્મદિન

રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં છેલ્લા પોણા બે વર્ષથી પ્રમુખ પદે રહેલા શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાનો જન્મ તા. ૩૦ માર્ચ ૧૯૭૯ના દિવસે થયેલ. આજે ૪૨માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેણી જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠક પરથી કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયેલા છે. તેમના પતિ પણ જિલ્લા પંચાયતમાં વર્તમાન સભ્ય હોય તેવુ ગુજરાતનું એક માત્ર દંપતિ છે. ફોન નં. ૦૨૮૧-૨૪૪૪૪૨૬ 

મો. - ૯૭૧૪૦ ૫૫૫૫૫ રાજકોટ.

(4:19 pm IST)