Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમદાવાદના ડે.મ્યુ.કમિશનર રાજેષ મહેતાનો જન્મદિન

રાજકોટના પૂર્વ જિલ્લા પુરવઠા અધિકારી

રાજકોટ તા. ર૦ : અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેષ કે.મહેતાનો જન્મ તા. ર૦ માર્ચ ૧૯૬પ ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મુંબઇના વતની અને ર૦૧૧ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, મેટ્રો લીન્ક રેલ પ્રોજેકટમાં અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં.૦૭૯-રપ૩પ૩૦૪ર

મો. ૯૮રપર પ૭૬૭૭ અમદાવાદ

(3:48 pm IST)