Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગોંડલના સેવાભાવી જયસુખભાઇ વઘાસીયાનો જન્મદિન

ગોંડલ, તા. ર૦ : સેવાકીય પ્રવૃતિ કરતા જયસુખભાઇ વઘાસીયાનો આજે જન્મદિન છે. તેઓ ૪૯મું વર્ષ પૂર્ણ કરીને પ૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. મિત્રો શુભેચ્છકો તેમને જન્મદિન શુભેચ્છા તેમના મોબાઇલ ૮૮૬૬૬ ૩૮૧૦૮ ઉપર પાઠવી રહેલ છે.

(11:39 am IST)