Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

નાયબ સચિવ હર્બટ ડબલ્યુ ક્રિશ્ચનનો જન્મદિન

રાજકોટઃ રાજયના સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી હર્બટ ડબલ્યુ ક્રિશ્ચનનો જન્મ તા.૧૨ ડીસેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે પંચાવનમુ વર્ષ બેઠુ છે. તેઓ હાલ નાણા વિભાગમાં ઉદ્યોગ અને ખાણ સબંધી નાણા સલાહકાર પદે કાર્યરત છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૦૬૪૩ મો.૯૯૭૮૪ ૯૮૦૯૫ - ગાંધીનગર

(11:31 am IST)