Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વાહન વ્યવહાર કમિશનર કચેરીના ઓ.એસ.ડી. આર.ટી.ઝાલાનો આજે જન્મદિન

રાજકોટઃ રાજ્યના વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી પદે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી આર.ટી.ઝાલાનો જન્મ ૧૯૬૩ના વર્ષની ૧૨ ડીસેમ્બરે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. અગાઉ ખાંભા અને જામકંડોરણામાં મામલતદાર, આણંદ અને સુરતમાં જિલ્લા પુરવઠા અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૬૬

મો. ૯૪૨૭૩ ૪૯૨૭૩ ગાંધીનગર

(11:30 am IST)