Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

વાંકાનેર નગરપાલિકાના સભ્ય મુળજીભાઇ ગેડીયાનો જન્મદિન

વાંકાનેર તા.૧૧: નગરપાલિકાના સભ્ય મુળજીભાઇ ગેડીયાનો આજે ૭૦મો જન્મદિન છે

તેઓ ગરીબો અને નિરાધાર, સીનીયર સીટીજનો અને વિધવા બેનનો સરકારશ્રી તરફથી બહાર પડેલ સહાયના ફોર્મ ભરી આજ સુધી હજારો અરજદારોને લાભ અપાવેલ છે. ૮ વર્ષથી ભાજપ કાર્યલયમાં મંત્રી તરીકે સેવા આપે છે.

 તેવો હાલ વાંકાનેર નગરપાલીકા સભ્ય તરીકે સેવા આપે છે બે ટર્મ સભ્ય તરીકે ચુંટાયેલ છે. મોરબી જીલ્લા આયોજન (પંચ) સમિતિમાં સેવા આપે છે. મિત્રો શુભેચ્છકો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:44 am IST)