Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સંદેશ ન્યુઝ ચેનલના બ્યુરો ચીફ રહિમ લાખાણીનો જન્મદિવસ

ધર્મપત્નિ મોનીકા લાખાણીનો પણ આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૧: રાજકોટ સંદેશ ન્યુઝ ચેનલના બ્યુરો ચીફ રહિમ લાખાણીનો આજે ૩૯મો જન્મદિવસ છે. ૨૦૦૧માં સીટી ન્યુઝ ચેનલથી કારકિર્દી શરૂ કરનારા રહિમે એ પછી માળીયા મિંયાણામાં અકિલાના પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ મોરબી સંદેશ ન્યુઝની જવાબદારી મળી હતી. હાલમાં રાજકોટ-સોૈરાષ્ટ્ર ઝોનની જવાબદારી સંભાળી રહ્યા છે. આજે રહિમ લાખાણી (મો.૯૮૯૮૭ ૬૪૨૮૩) સાથે તેના ધર્મપત્નિ મોનિકા લાખાણીનો પણ જન્મદિવસ હોઇ લાખાણી પરિવારમાં બેવડી ખુશી પ્રવર્તી રહી છે. મોનિકા લાખાણી શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે.

(11:32 am IST)