Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

ગોંડલ નાં સિનિયર પત્રકાર જીતુભાઈ આચાર્ય નો જન્મ દિવસ

ગોંડલ તા.10 : ગોંડલ નાં સિનિયર મોસ્ટ પત્રકાર જીતુભાઈ આચાર્ય નો આજે જન્મ દિવસ છે.છેલ્લા અઢી દાયકા થી ગોંડલ વિસ્તારના વિવિધ લોક પ્રશ્નોને  વાચા આપી સૌરાષ્ટ્ર નાં મુખ્ય અખબારો માં પ્રતિનિધિત્વ કરી રહયાં છે.ખાસ કરીને ક્રાઇમ ની ઘટનાં ઓ માં તેમનું રિપોર્ટીંગ ડિટેક્શન સમું બની રહયું છે.

જીતુભાઈ આચાર્ય અખબારો ઉપરાંત રાષ્ટ્રીય લેવલ નાં મેગેઝિન માં પણ કામ કરી ચુક્યાં છે.પત્રકારત્વ ઉપરાંત જાહેર જીવનમાં તેમનું નોંધનીય યોગદાન રહયું છે.તેઓ સમસ્ત બ્રહ્મ સમાજના નાં વાઇસ ચેરમેન પદે સેવાં આપી રહ્યા છે.મિતભાષી સ્વભાવ ધરાવતાં જીતુભાઈ બહોળો ચાહક વગઁ ધરાવે છે.આજે તેમનાં જન્મ દિવસે ચાહકો,મિત્રો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.તેમનો મો.નં.9825052086

(1:02 pm IST)