Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

સ્વરકાર બિમલ શાહનો જન્મદિન

રાજકોટઃ જાણીતા કિર્તનકાર- કલાકાર, સ્વરકાર બિમલ શાહનો જન્મદિવસ છે. તેઓએ જીવનના ૬૧માં વર્ષમા પ્રવેશ કરેલ છે. સંગીતક્ષેત્રના ૪૫ વર્ષ પૂરા કર્યા છે. તેમને સ્વ. રાજકપુર એવોર્ડથી સન્માનીત કરાયા હતા.(મો.૯૮૨૪૨ ૩૩૩૬૮)

(4:24 pm IST)