Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાનો જન્મદિન

રાજકોટઃ શહેરી વિકાસ સતા મંડળ (રૂડા)માં મુખ્ય કારોબારી અધિકારી શ્રી ચેતન બી.ગણાત્રાનો જન્મ ૧૯૭૮ના વર્ષની ૯ ડીસેમ્બરે થયેલ. આજે ૪૨માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્ય, પડધરી અને તાલાળામાં મામલતદાર, પોરબંદરમાં પ્રાંત અધિકારી, મોરબીમાં નાયબ કલેકટર, રાજકોટમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન.નં.૦૨૮૧-૨૪૭૬૭૯૯, મો.૯૮૭૯૬ ૧૧૨૬૦

(1:47 pm IST)