Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

રાષ્ટ્રસેનાના અધ્યક્ષ રમેશભાઇ રંગપરાનો જન્મદિનઃ પરમાં પ્રવેશ

રાજકોટ તા. ૬ : રાષ્ટ્રસેનાના અધ્યક્ષ રમેશભાઇ બી. રંગપરાનો આજે જન્મદિવસ છે. પરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, ગુજરાત પ્રદેશ મહીલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, એડવોકેટ વિરલ ભટ્ટ, કોર્પોરેટર અતુલભાઇ રાજાણી, કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, કોર્પોરેટર રજીવભાઇ ખીમસુરીયા કોર્પોરેટર વિજયભાઇ વાક, કોર્પોરેટર ગીતાબેન પુરબીયા, રોયલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પારેશભાઇ સીબા, વિશ્વ હીન્દુ પરીષદના સંયોજક હરેશભાઇ ચૌહાણ, શિવસેનાના પ્રમુખ જીમીભાઇ અડવાણી, નોબલ રાજકોટ કોળી સેનાના પ્રમુખ અજયભાઇ ડાભી, માવતર વૃદ્ધાશ્રમના પ્રમુખ વલ્લભભાઇ પટેલ, હાઇસ્કુલના સંયોજક અજયભાઇ સોરાણી, દીનેશભાઇ રંગપરા, પ્રતાપભાઇ રંગપરા, યોગેશભાઇ રંગપરા, ભાવેશભાઇ રંગપરા, હીરેનભાઇ રંગપરા, મુકેશભાઇ રંગપરા, વિપુલભાઇ રંગપરા, જીમીભાઇ રંગપરા, પ્રિન્સી રંગપરા, મુકેશભાઇ સોલંકી, વિપુલભાઇ સોલંકી, વિજયભાઇ સોલંકી, અનીભાઇ સોલંકી, ઉદયભાઇ સોલંકી, ચેતનભાઇ ચંદારાણા, મહેશભાઇ ચંદારાણા, દશરથસિંહ જાડેજા, રાજુભાઇ આહીર, વિનુભાઇ ભરવાડ, નવઘણભાઇ ભરવાડ, મુનાભાઇ ભરવાડ, હીરાભાઇ ભરવાડ, વિગેરે શુભેચ્છા પાઠવી છે તેમના મો. ૯૬૮૭૭ ૦૯૬૪૦

(1:00 pm IST)