Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

સુરેન્દ્રનગર ઇલેકટ્રોનીક મિડીયાના પત્રકાર ભાવેશભાઇ પ્રજાપતિનો જન્મદિન

વઢવાણ,તા.૫: સુરેન્દ્રનગર શહેરના નાની વયથી જ પત્રકારત્વ ક્ષેત્રમાં જોડાયેલા અને મિલનસાર સ્વભાવ ધરાવતા ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકાર ભાવેશ ભાઈ પ્રજાપતિનુંઆજે જન્મદિવસ અવસર હોવાના કારણે આજે ઠેરઠેરથી ભાવેશભાઇ પ્રજાપતિ ને શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભાવેશભાઇ પ્રજાપતિ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વીજળી સમિતિના ચેરમેન પદે હાલ રહેલા છે અત્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પ્રમુખશ્રી બીપીનભાઈ ટોલિયા તેમજ ચેરમેનો દ્વારા પણ જેમને શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભાવેશભાઇ પ્રજાપતિને ઈલેકટ્રોનિક મિડીયા તેમજ પત્રકારિત્વ ક્ષેત્રમાંથી પણ શુભકામના મળી રહી છે જયારે રાજકીય ક્ષેત્રમાંથી પણ જેમને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભાવેશભાઇ પ્રજાપતિના પરિવારમાં માતુશ્રી સવિતાબેન તેમજ પત્ની પારૂલબેન બે પુત્રો જી તને કિસ પરિવારજનો દ્વારા આજે ભગવાનને પ્રાર્થના કરી અને ભાવેશભાઇ પ્રજાપતિ ના દીર્ધાયુ માટે પ્રાર્થના કરવામાં આવેલ અને ઉત્ત્।રોતર પ્રગતિ કરતા રહે એવા શુભ આશીર્વાદ સાથે ભાવેશભાઈને શુભકામના પાઠવવામાં આવેલ હતી.

(12:55 pm IST)