Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

જેતપુર બ્લેક ટ્રેપ કસર એસો.ના જીલ્લા પ્રમુખ બીપીનભાઇ ઝાલાવડીયાનો જન્મ દિવસ

 

જેતપુર તા.પ : શહેરના અગ્રણી ઉદ્યોગપતિ બીપીનભાઇ ઝાલાવડીયાનો આજે જન્મદિવસ છે.  શાંત, સરળ અને નીખાલસ સ્વભાવના બીપીનભાઇ બીઝનેસ સાથે સેવા વારસામાં મળેલ છે તેમના પિતા મોહનભાઇએ પોતાના સમાજ સેવાને પોતાનો ધર્મ બનાવ્યો હતો. તેના પગલે બીપીનભાઇ પણ શહેરની લાયન્સ કલબ, કડવા પાટીદાર સેવા સમાજ સહિતની સંસ્થાઓમાં સેવા આપે છે. બીઝનેશમાં પણ એ આગામી ઓળખ  ઉભી  કરતા રાજકોટ જીલ્લાના બ્લેક ટ્રેપ ક્રસર એસોસીએશનના પ્રમુખ તરીકે સેવા આપે છે. આજે તેના જન્મદિવસ મ.નં. ૯૮૯૮૦ રરપ૦૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:54 pm IST)