Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

જાણીતા એડવોકેટ - નોટરી - ગાયક આસીત સોનપાલનો જન્મદિવસ

રાજકોટ : શહેરના નામાંકિત એડવોકેટ એન્ડ નોટરી ભાજપ અગ્રણી શ્રી આસીત સોનપાલનો આજે જન્મદિવસ છે. ખુશમીજાજી શ્રી આસીત સોનપાલનો ૪ ડીસેમ્બર ૧૯૬૭ ના દિવસે થયેલ તેઓ યશસ્વી જીવનના ૫૨ વર્ષ પૂર્ણ કરી ૫૩મા વર્ષમા પ્રવેશ કરેલ છે. તેઓ વકીલાત ક્ષેત્રે તથા નોટરી ક્ષેત્રે બહોળી નામના ધરાવે છે સાથે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કાર્યરત છે તથા સંગીત ક્ષેત્રે બહુમુખી પ્રતિભા ધરાવે છે. એક સુરીલા ગાયકની સાથેસાથે ઓર્ગન ગીટાર માઉથ ઓર્ગન જેવા વાંજીત્રો વગાડનાર પણ છે. સપ્તસુર ગ્રુપના ડાયરેકટર છે. તેમજ રઘુવંશી અગ્રણી એવા આસીતભાઈને મો. નં ૯૮૨૫૬૨૪૧૭૪ ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(3:39 pm IST)