Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

સમતા સૈનિક દળના પ્રમુખ જીવણ ખુમાણનો જન્મદિન

રાજકોટ : ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત ઓલ ઈન્ડિયા, સમતા સૈનિક દળ, સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ રાજકોટ શહેર પ્રમુખ જીવણ એસ. ખુમાણ (મો.૮૧૬૦૨ ૯૯૧૯૩)નો આજરોજ જન્મદિવસ છે. તેઓને અશ્વિનભાઈ એચ. ચૌહાણ, ડો.પ્રકાશ ચાવડા (એડવોકેટ), દિલીપભાઈ પરમાર, વિપુલ બોરીચા, પંકજ ચુડાસમા, અરૂણ દાફડા, ધ્રુવ પરમાર, જગજીત નાગરાજ, નીતિન રાઠોડ, જયંતિભાઈ સોંદરવા અને સમતા સૈનિક દળ જિલ્લા પ્રમુખ નવનીત એમ. ચૌહાણએ શુભેચ્છા પાઠવી છે.

(3:34 pm IST)