Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

કચ્છ-માધાપરનાં કથાકાર- લેખક શિવજી મોઢનો જન્મદિન

ભાવનગર તા. ૩ :.. કચ્છ-માધાપરના કથાકાર, લેખક શિવજીભાઇ આર મોઢનો આજે તા. ૩ ને મંગળવારે જન્મ દિવસ છે.

સંસ્કૃત વિશારદ શિવજીભાઇ લીખીત પુસ્તકો 'સોભાઇ' અને 'પિયાવો' ને શ્રેષ્ઠ પારિતોષિક  મળેલ છે., તેઓ પ્રજ્ઞાપુરાણ ધર્મગ્રંર્થો હરેક પુરાણો, કચ્છી ભાષામાં રસપાન કરાવે છે.

સાથો સાથ ખેતાબાપા જીવન દર્શન ભમતો, ભોંયરો, મળી અનેકાનેક પુસ્તકો, પ્રગટ થઇ ચુકયા છે. ડો. આર. કે. મોઢ ફાઉન્ડેશનની સ્થાપના કરી સેવાકીય પ્રવૃતિઓ નિજાનંદ માટે કરે છે. મો. નં. ૯૯૭૯૪ ૯ર૮૦૬

(10:29 am IST)