Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાજકોટ સ્ટેમ્પ ડ્યુટીના પૂર્વ નાયબ કલેકટર

નવસારી જિલ્લા વિકાસ અધિકારી આર.જી. ગોહિલને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ દક્ષિણ ગુજરાતના નવસારીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.જી. ગોહિલનો જન્મ તા. ૨ ડીસેમ્બર૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષની કેડીએ કદમ માંડ્યા છે. તેઓ મૂળ ભાવનગર પંથકના વતની અને ૨૦૦૭ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેકટર, તત્કાલીન યુવા સેવા સાંસ્કૃતિક મંત્રી આઇ.કે. જાડેજાના અંગત સચિવ, મહિસાગર જિલ્લા  વિકાસ  અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૩૭-૨૪૪૨૯૯

મો. ૯૯૯૭૮૪ ૦૬૨૪૦ નવસારી

(11:41 am IST)