Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

નાગરીક બેન્કના મેનેજર (ટ્રેનીંગ) નિલેશભાઈ શાહનો જન્મદિવસ

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ના મેનેજર (ટ્રેનીંગ) નિલેશભાઈ જગુભાઈ શાહનો આજે જન્મદિન છે. શ્રી નાલંદા ઉપાશ્રય, શ્રી આદિનાથ રીલીજીયસ ટ્રસ્ટ, બી. અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રી પુજીત રૂપાણી ચેરીટેબલ શ્રી વસંત ગજેન્દ્ર ગડકર સ્મારક ટ્રસ્ટ રાજકોટ નાગરિક સહકારી સૌસાયટી, જાગૃત કર્મચારી મંડળ, રાજકોટ નાગરિક બેન્ક કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળી, જૈન સોશ્યલ ગુપ, રાજકોટ મીડ ટાઉન, શ્રી નવકાર મંડળ  જૈન સૌશ્યલ (સૌરાષ્ટ્ર રીજીયોન)ના પી. આર. ઓ. તરીકે કાર્યરત છે.

નિલેશભાઈ પોતાની સફળ કારકિર્દીમાં સૌરાષ્ટ્રનાં સિંહણ પૂ. ઈન્દુબાઈ મહાસતીજી, મા બાપના આર્શીવાદ, શાહ પરિવારની હૂંફ, જીવનસંગીની રશ્મી અને દિવાનપરાના મિત્રોનો ફાળો તેમજ બંને પુત્રી ધરા અને દશાનું પીઠબળ, જમાઈ મલચકુમાર કોઠારી અને દીપકુમાર ગૌપાણીનો  સહયોગ અને પૌત્ર વિજ્ઞાનનાં નિદોર્ષ થકી તેમનો જીવન બાગ મહેંકી રહ્યો છેે.

તેઓ સારા વકતા ઉપરાંત રસપ્રદશૈલીમાં કાર્યક્રમનું સંચાલન કરવા માટે જાણીતા છે. આજે તેમના જન્મદિને વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી - ગુજરાત રાજય), વજુભાઈ વાળા (રાજયપાલ - કર્ણાટક), વસંતભાઈ ખોખાણી (જાણતા તત્વચિંત), જયોતીન્દ્રભાઈ મહેતા, નલિનભાઈ વસા, કલ્પકભાઈ મણીઆર, જીવણભાઈ પટેલ, ડો, વલ્લભભાઈ કથીરીયા, ગોવિંદભાઇ પટેલ, કશ્યપભાઈ શુકલ, નરેન્દ્રસિંહ ઠાકુર, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, મલેશભાઈ મીરાણી, જીતુભાઈ દેસાઈ, હરેશભાઈ વોરા, નિતેશભાઈ કામદાર, નિલેષાભાઈ છાપાર, મેહુલભાઈ દામાણી, સેજલભાઈ કોઠારી, સંદિપભાઈ મહેતા, કેતનભાઈ વસા, બિપીનભાઈ મહેતા, અતુલભાઈ ઉકાણી, જીતુભાઈ કૌઠારી, સુધીરભાઈ શાહ, ડો. દિપકભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, મયુરભાઇ શાહ, પિયુષભાઈ મહેતા, કૌ, રાજુભાઈ કોઠારી, સુકેતુભાઈ ભોડીયા, ચિરાગભાઈ દોશી, તરૂણભાઈ કોઠારી, મનીશભાઈ મહેતા, સમગ્ર જેએસજી મીડટાઉન પરિવાર, નલીનભાઈ ઝવેરી, સાંઈરામ દવે (જાણીતા હાસ્ય કલાકાર), અંકિત ત્રિવેદી (જાણીતા સંચાલક), ઓસમાણ મીર (જાણીતા કલાકાર), નાગરીક બેન્ક પરીવારજનોએ શુભેચ્છા પાઠવી છે. (મો.૯૮૨૫૨ ૯૦૬૨૫)(૩૭.૩)

(11:57 am IST)