Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુવા એડવોકેટ રાજુભાઇ એન. મૈત્રાનો જન્મ દિવસ : ૩૫ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૪ : રેવન્યુ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા યુવા એડવોકેટ  રાજુભાઇ એન. મૈત્રાનો આજે તા. ૧૪ ના જન્મ દિવસ છે. રાજખોડલ શરાફી સહકારી મંડળીના ચેરમેન હોવા સાથે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રાજુભાઇ ભાજપ વોર્ડ નં. ૧૦ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. મળતાવળા સ્વભાવના કારણે બહોળુ મિત્રવર્તળ ધરાવે છે. સફળ જીવનના ૩૫ માં વર્ષમાં પ્રવેશી રહેલ રાજુભાઇ મૈત્રા (મો.૯૭૨૭૮ ૪૭૮૪૦) ને આજે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. (૧૬.૧)

(11:55 am IST)