Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

નેશનલ એવોર્ડ વિનિંગ ટ્રેનર ડો. અમિત માણેકનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧: ત્રણ દિવસમાં ''ડાયાબિટીસથી મુકિત'' વિષય પર સેમિનાર તેમજ શિબિરનું આયોજન કરતા નેશનલ એવોર્ડ વિભાગ ટ્રેનર ડો. અમિત માણેકનો આજે જન્મ દિવસ છે. તેમના પુસ્તકો ગુજરાતી ભાષામાં બેસ્ટ સેલર છે. તેઓ સમગ્ર ભારત તેમજ વિદેશમાં પોતાની ફ્રેંચાઇઝી ધરાવે છે. તેમનું નવું પુસ્તક ''૩ દિવસમાં ડાયાબિટીસથી મુકિત'' ટૂંક સમયમાં પ્રકાશિત થઇ રહ્યું છે. તેઓ આ હેલ્થ અવેરનેસ માટેના સેમિનારો દરેક સંસ્થામાં જઇને ફ્રી કરે છે. તેઓને જન્મદિન નિમિતે મો. ૯૮૯૮૩ ૦૦રપર ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે. (૭.૪પ)

(3:43 pm IST)