Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

યુથ કોંગ્રેસના મહામંત્રી યજ્ઞેશ દવેનો જન્મદિનઃ ૩૦માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ શહેર યુથ કોંગ્રેસના મહામંત્રી એવા યજ્ઞેશ દવેનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ પડધરી તાલુકા કોંગ્રેસમાં પણ સક્રીય કામગીરી કરી રહ્યા છે. મેડીકલક્ષેત્રે કામગીરી કરી રહેલા યજ્ઞેશભાઈને જન્મદિને મો.૮૭૩૩૯ ૩૦૩૦૩ ઉપર મિત્રવર્તુળો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

(12:21 pm IST)