Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગીર-સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશનો જન્મદિવસ

પ્રભાસ-પાટણ : ગીર-સોમનાથ જીલ્લાના યશસ્વી સફળત્તમ કામગીરી બજાવી રહેલ જીલ્લા કલેકટર અજય પ્રકાશનો આજે જન્મ દિવસ છે.

બિહારના સમસ્તીપુરના વતની અને ૧પ-૬-૧૯૮પના રોજ જન્મેલા તેઓ ર૦૧૧ બેચના આઇ.એસ.એસ. કેડરના અધિકારી છે. આજે ૩પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અંગ્રેજી વિષયમાં સ્નાતક થયેલા તેઓએ પ સપ્ટે. ર૦૧૩ નવસારી જીલ્લા આસી. કલેકટર તરીકે નિમણૂંક થઇ ત્યાર બાદ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને હાલ ગીર-સોમનાથ જીલ્લા કલેકટર તરીકે કાર્યરત છે. સરળ સ્વભાવ સાથે કાર્યદક્ષતા ધરાવતા તેઓને તેમના જન્મદિને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા મો. ૯૯૭૮૪ ૦પ૯૩૪ અને ફોન નં. ૦ર૮૭૬-ર૪૩૩૪૪ મળી રહી છે.

(1:02 pm IST)