Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

યુવા એડવોકેટ મનવીર ડાંગરનો જન્મ દિવસ : ૨૬ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૧૫ : મૂળ પરાપીપળીયાના વતની અને રાજકોટમાં વકીલાત ક્ષેત્રે ઝળહળતી શરૂઆત કરનાર યુવા એડવોકેટ મનવીર કે. ડાંગરનો આજે જન્મ દિવસ છે. રેવન્યુ ક્ષેત્રે એડવોકેટ કેતન વી. મંડના માર્ગદર્શન હેઠળ કેડી કંડારી રહેલ મનવીરભાઇ (મો.૯૯૭૮૨ ૦૦૫૫૯) એ યશસ્વી જીવનના ૨૬ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:20 am IST)