Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પૂર્વ કોર્પોરેટર અને શહેર ભાજપ મંત્રી ચારૂબેન ચૌધરીનો જન્મદિન

રાજકોટ,તા.૧૩: શહેર ભાજપ મંત્રી મંત્રી ચારૂબેન ચૌધરીનો આજે જન્મદિવસ છે. ચારૂબેન વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા છે. રૈયા નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાઈ રૈયા નગરપાલિકાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ રહી વિવિધ સમિતિઓમાં પણ રહી ચુકયા છે. હાલ શહેર ભાજપના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આજે તેમના જન્મદિવસે મો.૯૮૨૫૦ ૨૦૨૪૦ ઉપર ઠેર- ઠેરથી શુભેચ્છા મળી રહી છે.

(3:40 pm IST)