Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામનગરના મદદનીશ કલેકટર અક્ષય બુટાણીઆનો જન્મદિન

રાજકોટઃ જામનગર ગ્રામ્યના મદદનીશ કલેકટરશ્રી અક્ષય બુટાણીઆનો જન્મ તા.૩૦ નવેમ્બર ૧૯૯રના દિવસે થયેલ આજે ૩૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧૮ની બેંચના આઇએએસ કેડરના અધિકારી છે.ફોન નં. ૦ર૮૮-રપપપર૮૯ મો. ૯૯૭૮૪ ૦પ૧૮ર. જામનગર.

 

(11:38 am IST)