Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

ભાવનગરનાં મહિલા અગ્રણી દર્શનાબેન જાષીનો જન્મદિન

ભાવનગર : સામાજીક-રાજકીય મહિલા અગ્રણી દર્શનાબેન જાષીનો કાલે તા. ર૧ નાં રોજ જન્મ દિવસ છે.

ભાવનગર નાગરીક સહકારી બેંકના ડાયરેકટર તેમજ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી, શહેર પ્રમુખ તરીકે સફળ કામગીરી કરવા ઉપરાંત સેવાભાવી મહિલા કાર્યકર તરીકે લોકચાહના પ્રાપ્ત કરનારા દર્શનાબેન જાષીને મો. નં. ૯૦૯૯પ ર૭૯૮૯ ઉપર જન્મ દિવસની શુભેચ્છા મળી રહી છે.

(12:12 pm IST)