Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્માનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના ઉદ્યોગ વિભાગ હેઠળના પ્રવાસન, દેવસ્થાન અને નાગરિક ઉડ્ડયનના સચિવ મમતા વર્માનો જન્મ તા. ૧ એપ્રિલ ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ સ્પેશ્યલ કોમર્શીયલ ટેક્ષ કમિશનર, ઔડામાં મુખ્ય કારોબારી અધિકારી ઉદ્યોગ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. તેણી મુળ ઉત્તરપ્રદેશના વતની અને ૧૯૯૬ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ફોનં. ૦૭૯-૨૩૨૫૨૫૨૪ મો. ૯૯૭૮૪ ૦૭૩૦૧. ગાંધીનગર

(1:07 pm IST)