Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હિમાંશુભાઈ ચિનોયનો કાલે જન્મદિવસ

રાજકોટ : હેપી મેરેજ બ્યુરોના શ્રી હિમાંશુભાઈ ચિનોય તથા જીવદયા ગ્રુપના કાર્યકર શ્રી હિમાંશુ ચિનોય આવતીકાલે તા.૨૦ના રોજ ૬૦ વર્ષ પૂરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. મો.૯૮૯૮૦ ૩૨૬૦૦.

(3:45 pm IST)