Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

રાજકોટ પૂર્વ, ગાંધીનગરના વર્તમાન ડી.ડી.ડી.ઓ જે.બી. વદરનો જન્મદિન

રાજકોટઃ  રાજ્યના પાટનગર ગાંધીનગર નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી જે.બી. વદરનો જન્મ તા.૧૮ માર્ચ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષમાં પંથે પ્રયાણ કર્યું છે. તેઓ મૂળ કેશોદનાં વતની છે. ભૂતકાળમાં સુરતના બારડોલી રાજકોટમાં તાલુકા વિકાસ અધિકારી, રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડીસમાં પ્રાંત અધિકારી રાજ્ય કક્ષાના આરોગ્ય  મંત્રી કુમાર કાનાણના અંગત સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૨૨૬૧૮ મો. ૯૯૨૫૨ ૩૨૩૫૦. ગાંધીનગર

(3:52 pm IST)