Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

શહેર ભાજપ વોર્ડ નં. ૬ ના ઉપપ્રમુખ સુખદેવભાઇ ડોડીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૧ : શહેર ભાજપ વોર્ડ નં. ૬ ના ઉપપ્રમુખ સુખદેવભાઇ ડોડીયાનો આજે જન્મ દિવસ છે. ઉલ્લેખનીય છે કે કોરોના સમયમાં તેઓએ લોકોને ઉપયોગી થવા અનેરી સેવાઓ આપી હતી. આજે સફળ જીવનના ૫૧ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૩૭૬૬ ૬૭૫૦૦ છે.

(2:41 pm IST)