Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જસદણ જીઆઇડીસીના પ્રમુખ વિજયભાઇ રાઠોનો જન્મદિન

જસદણઃ જીઆઇડીસી એસોસીએશનના પ્રમુખ જસદણ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઇ જેન્તીભાઇ રાઠોડનો આજરોજ તા.૩૧ શનિવારના રોજ જન્મદિવસ છે. તેઓ જીવનયાત્રાના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં કરી રહેલ છે.

વિજયભાઇના જન્મદિવસે ધાર્મિક, રાજકીય, સેવાકીય, સામાજિક, વગેરે સંસ્થાઓના આગેવાનો વગેરે તેમના મો.૯૬૦૧૫ ૧૧૧૧૧ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:43 am IST)