Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોમનાથના રઘુવંશી સમાજના અગ્રણી હિરેનભાઇ જીમુલીયાનો જન્મદિવસ

પ્રભાસ પાટણ : સોમનાથ -પ્રભાસ પાટણના રઘુવંશી સમાજના અગ્રણી અને સર્વ સમાજના લોક લાડીલા અને બહોળો મિત્ર વર્ગ ધરાવતા હિરેનભાઇ જીમુલીયાનો ૧ ઓગસ્ટ રવિવારે જન્મદિવસ છે.

મોબાઇલ વ્યાપારી જગતની બહોળી જાણકારી ધરાવતા, સીનેમા, બીઝનેસ જગતની હરતી -ફરતી યુનિવર્સિટી જેવા તેઓ સ્વચ્છતા -સુઘડતાના ખાસ હિમાયતી. સારો સ્વભાવ, મળતાવડાપણાને કારણે લોકોમાં બ્રાંન્ડ નામ અને ચાહના ધરાવે છે. ઠેર ઠેરથી એડવાન્સ અભિનંદન શુભેચ્છાઓ મો. ૯૮૯૮૮ ૫૨૪૨૦ મળી રહી છે.

(11:42 am IST)