Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુનો કાલે જન્મદિન

રાજકોટ : રાજ્યના કૃષિ તેમજ વાહન વ્યવહાર વિભાગના મંત્રી શ્રી રણછોડભાઇ સી. ફળદુનો જન્મ તા. ૧ ઓગષ્ટ ૧૯૫૭ના દિવસ થયેલ. આવતીકાલે ૬૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ભૂતકાળમાં વિધાનસભાના મુખ્ય દંડક, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯ - ૨૩૨૫૦૧૦૧

મો. ૯૯૭૮૪ ૦૬૦૬૦ ગાંધીનગર

(11:39 am IST)