Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

નવાગઢ : પૂર્વમંત્રી જસુબેન કોરાટનો આજે જન્મ દિવસ

નવાગઢ : અનોખુ વ્યકિત્વ ધરાવતા શ્રીમતિ જસુબેન કોરાટનો આજે જન્મદિવસ છે. પોતાની કારકિદીમાં અનેકો સોપાનો સર કરનાર શ્રીમતી જસુબેન કોરાટ એટલે હિમ્મતનો પર્યાય, બહોશ અને પ્રેરણાદાયી વ્યકિત્વ કતૃત્વ, વકતૃત્વ અને નેતૃત્વ આ ત્રણે ગુણોના માલીક જશુબેન કાયમ માને છે કે સ્વને મદદરૂપ તમને પોતે જ થઇ શકશો. પતિદેવ સવજીભાઇના નકસેકદમ રાજકારણમાં લોકહિતાર્થેના ધ્વજા પતાકા લહેરાવી લોકોના દિલમાં માનભેર આદર મેળવી રહેલા શ્રીમતી કોરાટ પ્રદેશ ભાજપના ઉચ્ચહોદ્દાઓ પર પણ પોતાના અનુભવનો નિચોડ પાથરી રહ્યા છે. તેમના જન્મદિવસની મોબાઇલ નં. ૯૪ર૬ર ૦ર૧૯૯ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:50 pm IST)