Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સ્વસ્તિક પોલીસ સ્ટોરના

સંદિપભાઈ શ્રીમાંકરનો સોમવારે જન્મદિનઃ ૪૬માં વર્ષમાં પ્રવેશ

કાલે ચકલીના માળા, કુંડાનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટઃ સૌરાષ્ટ્રના જાણીતા વેપારી અગ્રણી, ગૌસેવક સ્વ.મહેન્દ્રભાઈ શ્રીમાંકરના પુત્ર અને રાજકોટની જાણીતી વેપારી પેઢી સ્વસ્તિક પોલીસ સ્ટોરના સંચાલક સંદીપભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાંકરનો તા.૧લી માર્ચના રોજ જન્મદિવસ છે. ગૌ.વા.મહેન્દ્રભાઈ શ્રીમાંકર દ્વારા સ્થાપિત ''ચેરીટી બીગીન્સ ફોમ હોમ''ના  સંદીપભાઈ શ્રીમાંકર પરીવારે દર વર્ષની માફક આ વર્ષે જન્મદિવસની સેવામય ઉજવણી કરવાનું નકકી કર્યું છે. માતુશ્રી ગં.સ્વ.મધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકરની શુભેચ્છા આર્શીવાદથી અને એનલીમલ હેલ્પાલાઈનના સહકારથી, તા.૨૮ રવિવાર, સવારે ૭ થી સવારે ૮ દરમ્યાન રેસકોર્ષ ચબુતરો, બહુમાળી ભવન સામે, રાજકોટ ખાતે નિઃશુલ્ક વિતરણ કરાશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગં.સ્વ.માધુરીબેન મહેન્દ્રભાઈ શ્રીમાંકર, સંદીપ શ્રીમાંકર, સપના શ્રીમાંકર, હાર્દિક શ્રીમાંકર, આદિતી શ્રીમાંકર, શાંતીલાલ ધાબલીયા, કિર્તી ધાબલીયા, મયુર ધાબલીયા, નીપા ધાબલીયા, ટવિંકલ ધાબલીયા, દિલીપભાઈ પારેખ, ધર્મેશ પારેખ, જગદીશ પારેખ, આશીષ શ્રીમાંકર, કેયુર શ્રીમાંકર, યશ શ્રીમાંકર, જય શ્રીમાંકર, પારસ મોદી, મયુર શાહ, પ્રશાંત શેઠ, તેજસ શેઠ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. મિતલ ખેતાણી,  પ્રતિક સંઘાણીનો સહયોગ મળી રહ્યો છે. (સંદીપ શ્રીમાંકર મો.૯૦૯૯૦ ૧૪૦૧૨)

(3:46 pm IST)