Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મનપાના ચીફ ઓડિટર રિતેશકુમાર શાહનો કાલે જન્‍મદિવસ

રાજકોટ તા. ૪: મહાનગરપાલિકાના ચીફ ઓડિટર રિતેશકુમાર જીવણલાલ શાહનો આવતી કાલે તા. પ ફેબ્રુઆરીના રોજ જન્‍મદિવસ છે. તેઓએ નિયામક એન. સી. સી. ગુજરાત રાજય, સરદાર સરોવર નર્મદા નિગમ, ગાંધીનગર, જિલ્લા ઓડિટ ઓફિસર બનાસકાંઠા કમિશનર હેલ્‍થ ગાંધીનગર, નેશનલ હેલ્‍થ મિશન ગુજરાત જિલ્લા તિજોરી કચેરી ગાંધીનગર તેમજ ચિલ્‍ડ્રન યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્‍થાઓમાં એકાઉન્‍૭ અને ઓડિટની કામગીરી કરેલ છે. વર્ષ ર૦ર૦ થી રાજકોટ મહાનગરપાલિકામાં ચીફ ઓડિટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. (મો. ૯૮રપ૭ ૧પ૯૩૦)

 

(3:49 pm IST)