Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી : પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન

મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા સાંધ્યદૈનિકના નિડર અને લિડર પત્રકાર "મોરબી ટુડે" વેબ ન્યુઝ પોર્ટલના ફાઉન્ડર પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ ૪૩ મો  જન્મદિવસ હોય આજે તેમના જન્મદિને રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૭ ૨૧૫૪૬ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

 

(3:50 pm IST)