Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

ખુશીનો જન્‍મદિન

રાજકોટઃ સીઝન સ્‍ટોર્સ ક્ષેત્રે મોખરાનું સ્‍થાન ધરાવતા ઋતુરાજ સીઝન સ્‍ટોર્સ અને પ્રિન્‍ટ મીડીયામાં આગવું સ્‍થાન ધરાવતા પીન્‍ટુ પબ્‍લીસીીટી તેમજ ખુશી ફ્રેશ મેંગો ફાર્મ અને રીશ્‍તે કોમ્‍યુનીકેશન વાળા હરેશભાઈ કટારીયા અને પારૂલબેનની લાડકવાયી દિકરી ખુશી ૮ વર્ષ પૂર્ણ કરી ૯માં વર્ષમાં પ્રવેશ કરશે. દાદા વૃજલાલભાઈ (ભીખાભાઈ), દાદી સુશીલાબેન, મોટા પપ્‍પા સુરેશભાઈ, કાકા ધર્મેન્‍દ્રભાઈ, ભાભુ શોભનાબેન, કાકી- નીપાબેન, ભાઈ- પ્રિન્‍સ અને વંશ, મોટીબેન હીરવા, ફૈબા રંજનબેન, નયનાબેન, મામા વિજયભાઈ, સંજયભાઈ, રાજુભાઈ, હીના મામી, દિપ્‍તી મામી, રશ્‍મી માસી, સહિતના પરિવારજનો  સાથે જન્‍મદિવસ ઉજવશે. માસુમ સ્‍કુલના અનીલભાઈ, ભાવીશાબેન મારૂ, ધરતીબેન, શ્વેતા, ઉર્વશી, મીતલ, ખ્‍યાતી, કૃતિકા, ભાવિશા, મીના, પ્રિન્‍સી, ખુશ્‍બુ, સર્જન ડો.આશિષભાઈ મહેતા (અર્પણ હોસ્‍પિટલ, અમદાવાદ), ડો.મનિષભાઈ બેન્‍કર (અમદાવાદ), ડો.હાર્દિકભાઈ ઝાલાવડીયા (અમૃતા હોસ્‍પિટલ), ડો.ભરતભાઈ મોદી, ડો.લીનાબેન શાહ, ડો.ધર્મેશભાઈ શાહ, સ્‍વામીનારાયણ મંદિરના પૂ.વિવેકસાગર સ્‍વામી, માધવ સ્‍વામી, ગુરૂકુળ અમદાવાદના પૂ. મુકિતસ્‍વરૂપ સ્‍વામીએ શુભેચ્‍છા પાઠવી છે.મો.૯૮૯૮૯ ૮૬૭૬૫

(12:39 pm IST)