Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મહાનરગપાલિકાના પૂર્વ સેક્રેટરી છબીલદાસ રાણપરાનો જન્‍મદિવસ

રાજકોટ : મહાનગરપાલિકામાં હાલ ચેરમેન સ્‍ટેન્‍ડીંગ કમીટીના પી.એ. તરીકે ફરજ બજાવતા અને પૂર્વ મ્‍યુનિસિપલ સેક્રેટરી સી.એન. રાણપરાનો આજે જન્‍મદિવસ છે. તા. ર૮ જાન્‍યઅુારી ૧૯૬૧ ના રોજ જન્‍મેલા રાણપરા છબીલદાસ આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટ મહાનગરપાલીકામાં પ્રસંશનીય ફરજ બજાવી રહ્યા છે. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધી અને જર્મન ચાન્‍સેલર એડોલ્‍ફ હિટલરના તેઓ અનન્‍ય ચાહક છે. ૭૮ જેટલા રાષ્‍ટ્રોના ચલણી સિક્કા તથા ચલણી નોટો, લગભગ ૯૦ જેટલા રાષ્‍ટ્રોની સ્‍ટેમ્‍પનું કલેકશન તેમની પાસે છે.

રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સ્‍ટાફ સ્‍પોર્ટસ એન્‍ડ રીક્રીએશન કલબના ઉપપ્રમુખ તથા ઝાલાવાડી, વિશાશ્રીમાળી સોની સમાજ રાજકોટના સહમંત્રી તરીકે તેઓ કર્યારત હતા. તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સંનિષ્‍ઠ કર્મચારી એવોર્ડ વિજેતા છે. તેમના મોબાઇલ નં. ૯૭૧૪પ ૦૩૭૧૧-૯૯ર૪ર ૦૩૭૧૧ છે.

(3:29 pm IST)