Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગીર સોમનાથ જિ. યુવા-સાંસ્કૃતિક વિભાગનાઅધિકારી હરેષ મકવાણાનો જન્મદિન

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૨૭ : ગીર સોમનાથ જીલ્લા યુવા સાંસ્‍કૃતિક વિભાગ વિકાસ અધિકારી હરેષ ડી.મકવાણાનો આજે જન્‍મદિવસ છે.

ભાવનગર ખાતે તા. ૨૭/૧/૧૯૮૪ના રોજ જન્‍મેલા તેઓએ યુવાવયની જ સાંસ્‍કૃતિક-રમતગમત ક્ષેત્રે અનેક સિધ્‍ધીઓ પ્રાપ્‍ત કરેલ છે. અને નેશનલ લેવલના એવોર્ડો પ્રાપ્‍ત કરેલ છે. સાથો-સાથ હિમાલય પર્વત ૧૪૫૦૦ હીટ પર્વતારોહણ અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે મોટા ઇવેન્‍ટોમાં કલા પ્રદર્શન કે આયોજન બદલ સિધ્‍ધિ મેળવેલ છે.

જન્‍મદિને ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓનો વરસાદ વહી રહ્યો છે.

મો. ૯૪૨૬૨ ૨૧૯૫૫

(12:32 pm IST)