Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચાનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૮ :.. મુંગા પશુ-પક્ષીઓની સેવા માટે તત્પર રહેતા અને સમાજના દરેક માનવતાના કાર્યો કરવા માટે હર હમેંશ સેવાઓ આપતા સામાજીક કાર્યકર્તા યોગેશ માખેચાનો આજે 'હેપી બર્થ-ડે' છે. આ શુભ દિવસે અમેરિકાથી મહેશકુમાર પી. ગણાત્રા, ડો. ખ્યાતીબેન ગણાત્રા, બિંદયા ગણાત્રા, દૃષ્ટિ માખેચા પરિ પટેલ, આશા સાધનાની અશોકસિંહ વાઘેલા, દિલીપભાઇ આસવાણી તેમજ અન્ય મીત્રો સગા-વ્હાલાઓ તરફથી શુભેચ્છાઓ મળેલ છે. ડો. જીવરાજાની તથા પાર્થ કારીયા (શરદ પબ્લીસીટી)એ શુભેચ્છાઓ આપેલ છે.

(2:38 pm IST)