Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભાવનગરઃ પૂ.ચંદ્રેશજીનો જન્મદિવસ

ભાવનગર : લોકકલ્યાણ અને પરમાર્થના પંથના પારંગત ગો઼ડલ નજીક મોવિયા ગામે વિશ્વ વિખ્યાત તીર્થ સંતોષીમાતાજી પીઠના તેજસ્વી પ.પૂ. મહંત શ્રી ચંદ્રેશબાપુનો આજે સોમવારે તા.ર૭ના જન્મદિવસ છે.

લોકડાઉનના સમયથી આજ પર્યત સંતોષ પ્રસાદ સેવા કેન્દ્ર હોમ ટુ હોમ ટીફીન સેવા, જરૂરીયાતમંદોને તમામ પ્રકારની સહાય નીરંતર અર્પણ થાય છે. તેમના જન્મદિને મો.૯૪ર૭ર ૬૯૮૭૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહેલ છે.

(11:45 am IST)