Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભાજપ હ્યુમન રાઇટસ સેલના એડવોકેટ મયુર ભટ્ટનો જન્મદિવસ

રાજકોટઃ ભાજપ હ્યુમન રાઇટસ સેલના રાજકોટ શહેર કારોબારી સભ્ય એવા એડવોકેટ મયુરકુમાર દિલીપકુમાર ભટ્ટ જે મુળ ગામ બગથળા તા.જી મોરબીના વતની છે. મહાત્મા ગાંધી સ્કુલ, સૌરાષ્ટ્ર યુનિ. માં ગ્રેજયુએશન તેમજ એલ.એલ.બી સુધી અભ્યાસ કરી રાજકોટને જ  કાર્યક્ષેત્ર બનાવી. એનીમલ હેલ્પલાઇન કરુણા ફાઉન્ડેશન, અસ્મિતા ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ સેતુબંધ ફાઉન્ડેશન તેમજ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય  ભુદેવ સેવા સમિતિના સભ્ય, સમસ્ત બ્રહ્મસમાજના સભ્ય તરીકે કાર્યરત છે. એડવોકેટ ડો. માધવભાઇ દવેના જુનીયર તરીકે યશસ્વી કામગીરી કરી રહયા છે. મો.૯૮૨૫૪ ૩૦૩૩૪

(11:35 am IST)