Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સુરતના અધિક કલેકટર એન.એચ.પટેલનો જન્મદિન

પોરબંદરના ભૂતપૂર્વ જિલ્લા પુરવઠા અધિકારી

રાજકોટઃ સુરતમાં ડીઝાસ્ટર વિભાગમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી નિમેષ એચ.પટેલનો જન્મ તા. ૨૨ જૂન ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ એમ.એ.ની પદવી ધરાવે છે. ભૂતકાળમાં પોરબંદર અને પાટણમાં જિલ્લા પુરવઠા અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૮૨૫૫ ૩૪૩૯૧ સુરત

(12:10 pm IST)